• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

by P C KAPADIA
March 22, 2022
in Corporate
0
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સીમિત સુધારોઃ ક્રૂડ તેલમાં ઘટાડો
Share on FacebookShare on Twitter

બુલડેક્સ વાયદામાં 166 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 958 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 292 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,09,471 સોદાઓમાં કુલ રૂ.17,818 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના માર્ચ વાયદામાં 166 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 958 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 292 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 84,390 સોદાઓમાં કુલ રૂ.5,103.80 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,770ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,949 અને નીચામાં રૂ.51,400 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 ઘટી રૂ.51,620ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.43 વધી રૂ.41,215 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.5,120ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,595ના ભાવે ખૂલી, રૂ.81 ઘટી રૂ.51,465ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,682ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,090 અને નીચામાં રૂ.68,036 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 52 ઘટી રૂ.68,297 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 70 ઘટી રૂ.68,450 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.54 ઘટી રૂ.68,465 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,096 સોદાઓમાં રૂ.1,730.44 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 વધી રૂ.281.95 અને જસત માર્ચ વાયદો રૂ.0.05 વધી રૂ.327ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.815.85 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.165.9 ઘટી રૂ.2,035.60 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.45 ઘટી રૂ.181ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 54,489 સોદાઓમાં કુલ રૂ.4,375.04 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,656ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,685 અને નીચામાં રૂ.8,177 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.63 વધી રૂ.8,394 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.40 વધી રૂ.378.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,716 સોદાઓમાં રૂ.311.13 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.40,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.40,270 અને નીચામાં રૂ.39,520 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.350 ઘટી રૂ.39,970ના સ્તરે પહોંચ્યો હતો. રબર માર્ચ કોન્રે સક્ટ 100 કિલોદીઠ રૂ.16,898ના ભાવે ખૂલી, રૂ.141 વધી રૂ.16982 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.50 વધી રૂ.1062 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 18,456 સોદાઓમાં રૂ.2,889.08 કરોડનાં 5,584.560 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 65,934 સોદાઓમાં કુલ રૂ.2,214.72 કરોડનાં 322.432 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 32,259 સોદાઓમાં રૂ.3,125.06 કરોડનાં 37,08,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 22,230 સોદાઓમાં રૂ.1,250 કરોડનાં 33156250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,914 સોદાઓમાં રૂ.278.93 કરોડનાં 69375 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 790 સોદાઓમાં રૂ.31.96 કરોડનાં 298.44 ટન, રબરના વાયદાઓમાં 12 સોદાઓમાં રૂ.0.24 કરોડનાં 14 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,981.346 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 337.266 ટન, ક્રૂડ તેલમાં 826200 બેરલ અને નેચરલ ગેસમાં 10556250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 199725 ગાંસડી, મેન્થા તેલમાં 390.96 ટન, રબરમાં 51 ટન ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 815 સોદાઓમાં રૂ.68.59 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 741 સોદાઓમાં રૂ.58.61 કરોડનાં 770 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 69 સોદાઓમાં રૂ.9.45 કરોડનાં 91 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 5 સોદાઓમાં રૂ..53 કરોડનાં 5 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 819 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 151 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 43 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,574ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,579 અને નીચામાં 8,287ના સ્તરને સ્પર્શી, 292 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 199 પોઈન્ટ વધી 8,455ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ માર્ચ વાયદો 15,220ના સ્તરે ખૂલી, 166 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 22 પોઈન્ટ ઘટી 15,183ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 21,029ના સ્તરે ખૂલી, 958 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 293 પોઈન્ટ ઘટી 20403 ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 57965 સોદાઓમાં રૂ.6,229 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,481.25 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.40.48 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,492.43 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,211.84 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 225.20 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.560.10 ખૂલી, ઊપરમાં રૂ.634.20 અને નીચામાં રૂ.415 રહી, અંતે રૂ.24.80 વધી રૂ.513.10 થયો હતો. જ્યારે સોનું માર્ચ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.252 ખૂલી, ઊપરમાં રૂ.329.50 અને નીચામાં રૂ.139.50 રહી, અંતે રૂ.37.50 ઘટી રૂ.203.50 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.380ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.70 ખૂલી, ઊપરમાં રૂ.8.65 અને નીચામાં રૂ.4.25 રહી, અંતે રૂ.2.90 વધી રૂ.7.95 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.78.50 ખૂલી, ઊપરમાં રૂ.113.50 અને નીચામાં રૂ.49 રહી, અંતે રૂ.0.50 ઘટી રૂ.92 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ માર્ચ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.416 ખૂલી, ઊપરમાં રૂ.575 અને નીચામાં રૂ.396.90 રહી, અંતે રૂ.23.60 ઘટી રૂ.508.80 થયો હતો. નેચરલ ગેસ માર્ચ રૂ.370ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.10 ખૂલી, ઊપરમાં રૂ.6.85 અને નીચામાં રૂ.3.10 રહી, અંતે રૂ.2.50 ઘટી રૂ.4.65 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોનાના વાયદામાં રૂ.694, ચાંદીમાં રૂ.1,026 અને ક્રૂડ તેલમાં રૂ.510નો ઝડપી ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com