• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Friday, September 11, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Sports

ઓમાને આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ યોજવાની ઇચ્છા વ્યક્ત કરી

by P C KAPADIA
June 5, 2021
in Sports
0
Share on FacebookShare on Twitter

આ વર્ષે ટી -૨૦ વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું છે. પરંતુ કોરોનાના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારતમાં આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ યોજાશે કે કેમ તે અંગે અવઢવ છે. જોકે, આઈસીસીએ આ અંગે નિર્ણય લેવા બીસીસીઆઈને ૨૮ જૂન સુધીનો સમય આપ્યો છે.

આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ઓમાને ટી -૨૦ વર્લ્ડ કપ યોજવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઓમાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે જો તેને તક મળે તો તે તેનું આયોજન કરવા તૈયાર છે. ઓમાન ક્રિકેટ પ્રમુખ પંકજ ખીમજીએ આ અંગે વાતચીત કરતા કહ્યું, બીસીસીઆઈ અને આઈસીસીએ પહેલા આ મુદ્દે નિર્ણય લેવાની જરૂર છે. અમને સંભવિત સ્થળ તરીકે પસંદ કરાશે તે ખુશી મળશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવા માટે મંજૂરી મળી છે તેમણે કહ્યું આ મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે ઓમાન પાસે સાધન છે અને આઈસીસી વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન કરવા પણ સંમત થાય તેવા. સંકેત મળ્યા છે. જો ટુર્નામેન્ટને યુએઈમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, તો ઓમાનને ટી ૨૦ વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કરવાની તક મળી શકે છે.

બીસીસીઆઇએ આવતા મહિને આઇસીસીની બેઠકમાં સંપૂર્ણ યોજના સાથે આવવાનું રહેશે. કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટ અંગે સવાલ છે. આવી સ્થિતિમાં, યુએઈમાં તેનું આયોજન કરી શકાય છે. જો કે, આ પછી પણ, યજમાન દેશ કોને બનાવવો તેના રાઇટ્‌સ બીસીસીઆઈ પાસે રહેશે. ભારતમાં જો ટી ૨૦ વર્લ્ડ કપ ન થાય તો તે ૨૦૨૨માં થઈ શકે છે.

આઈસીસીના સભ્યએ કહ્યું, બીસીસીઆઈ ગ્લોબલ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગે છે. તેઓ તેને ગુમાવવા માંગતા નથી. આઈસીસી આવતા વર્ષે બે વિંડોઝ શોધી રહી છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨, પરંતુ આ મહિલા વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે. તેથી તેનુ આયોજન થોડુ મુશ્કેલ છે.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કેદારનાથ મંદિરની રક્ષા કરે છે ભૈરવ બાબા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
  • સ્વાદનો ચટાકો… મલાડમાં જનતા વેફર્સનું નવું નઝરાણું!
    by P C KAPADIA
    July 30, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com