• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

તહેવારની સિઝન અગાઉ ગોદરેજ ઇન્ટેરિયોએ આધુનિક મોડ્યુલર કિચનની આવશ્યક એક્સેસરી નીયો સ્માર્ટ ચિમની પ્રસ્તુત કરી

by P C KAPADIA
October 10, 2021
in Corporate
0
Share on FacebookShare on Twitter

નીયો સ્માર્ટ ચિમની વિશિષ્ટ ‘કૂલ ડ્રાફ્ટ’ ખાસિયત ઓફર કરે છે, જે ઊંચી શોષક ક્ષમતા અને યુઝરને સુવિધા પૂરી પાડે છે

ભારતમાં તહેવારની સિઝન શરૂ થવાની સાથે ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ અને ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ ‘નીયો સ્માર્ટ ચિમની’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે કિચન સેગમેન્ટમાં એની સૌથી નવી ઓફર છે. પોતાની વિશિષ્ટ ખાસિયતો અને સુંદર દેખાવ સાથે બ્રાન્ડનો ઉદ્દેશ વર્કિંગ ભારતીય લોકો માટે કાર્યદક્ષ કિચન માટે સ્પેસ બનાવવા આદર્શ એક્સેસરી પ્રદાન કરવાનો છે. આ પ્રોડક્ટની પ્રસ્તુતિ તહેવારની સિઝન અગાઉ કિચનના અસરકારક ઉપયોગ માટે થઈ છે.
ગોદરેજ ઇન્ટેરિયોમાં દરેક નવીનતાના મૂળમાં ડિઝાઇન થિંકિંગ અને યુઝરની ઉપયોગની જાણકારી છે. આ નીયો સ્માર્ટ ચિમની ઉચ્ચ ગુણવત્તા, કામ કરવાની અસરકારકતા, ડિઝાઇન અને સસ્ટેઇનેબિલિટી સુનિશ્ચિત કરે છે. આ ગ્રાહકોને સુનિશ્ચિત વોરન્ટી પણ ઓફર કરે છે અને સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે.
ભોજનની તૈયારી કરવી કંટાળાજનક પ્રવૃત્તિ હોઈ શકે છે, ખાસ કરીને તહેવારની સિઝનમાં, જેમાં કિચનમાં લાંબો સમય પસાર કરવો પડે છે અને રાંધવાથી પેદા થતી ગરમી મહત્વપૂર્ણ મુશ્કેલી છે. જ્યારે યુઝર ખાદ્ય ચીજવસ્તુઓ રાંધે છે, ત્યારે ગોદરેજ ઇન્ટેરિયોની નીયો સ્માર્ટ ચિમની તેમની સુવિધા સુનિશ્ચિત કરવા સ્પેશ્યલાઇઝ કૂલ ડ્રાફ્ટ ડિઝાઇન ઓફર કરે છે. આ બેફલ ફિલ્ટર્સનો સ્પેશ્યલ સેટ પણ ધરાવે છે, જેનું સંચાલન ભારતીય કુટુંબોમાં રાંધવાની નિયમિત સ્ટાઇલમાં થઈ શકે છે, જેમાં મસાલા અને ફ્રાઇંગનો નોંધપાત્ર ઉપયોગ સામેલ છે. ઓટો ક્લીન ખાસિયત ઓઇલ કલેક્ટર ટ્રે ધરાવે છે, જેને સરળતાપૂર્વક દૂર અને સ્વચ્છ કરી શકાશે. રાંધવાની પ્રક્રિયા દરમિયાન એલઇડી લાઇટ્સ વધારે સારું ઇલ્યુમિનેશન આપે છે અને વધારે ટકાઉક્ષમતા પ્રદાન કરે છે.
તહેવારની ઓફરના ભાગરૂપે ગ્રાહકોને 25 ટકા સુધીનું મેગા ડિસ્કાઉન્ટ મળશે અને હોમ ફર્નિચર સેગમેન્ટમાં રૂ. 24,000 સુધીનું કેશબેક મળશે, જેમાં બેડરૂમ, લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ અને મેટ્રેસિસ સામેલ છે. તહેવારની સિઝન દરમિયાન મોડ્યુલર કિચન પર બ્રાન્ડ 25 ટકા સુધીની ઓફર પણ કરે છે અથવા ફ્રી ચિમની અને હોબ ઓફર કરે છે. ઓફરનો લાભ ઓનલાઇન અને નજીકના સ્ટોર એમ બંનેમાં લઈ શકાશે. આ ઓફર 6 ઓક્ટોબર, 2021થી 12 ડિસેમ્બર, 2021 સુધી માન્ય છે.
ગોદરેજ ઇન્ટેરિયોના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ (બી2સી) સુબોધ મહેતાએ કહ્યું હતું કે,“મહામારી દરમિયાન ઉપભોક્તાનું વલણ ઘરમાં રહેવાનું હતું. વિવિધ લોકડાઉનમાં નિયંત્રણો સાથે અને બહાર જમવાનું બંધ થવાથી કિચન દરરોજ ભોજન બનાવવાની સાથે પાકકળામાં પ્રયોગ કરવાનું કેન્દ્ર બની ગયું છે. પરિણામે કિચનમાં પસાર થતા સમયમાં નોંધપાત્ર વધારો થયો હતો. રાંધવાની પ્રક્રિયા સમય માંગી લે છે અને કેટલીક વાર નબળા વેન્ટિલેશન, ગરમી અને ભારતીય વાનગીમાં મજબૂત સુગંધના ઉપયોગ જેવી જટિલતા સાથે અસુવિધાજનક પ્રક્રિયા બની જાય છે. જ્યારે ગોદરેજ ઇન્ટેરિયોની નીયો સ્માર્ટ ચિમની પોતાની કૂલ ડ્રાફ્ટ અને ઓટો ક્લીન ખાસિયતો સાથે આ સામાન્ય મુશ્કેલીઓ દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે, ત્યારે તમારા કિચનની સુંદરતામાં પણ વધારો કરશે. ભારતમાં તહેવારો આવી રહ્યા હોવાથી અમે ગ્રાહકોને તેમના પરિવારજનો સાથે ગુણવત્તાયુક્ત સમય સાથે ઉજવણી કરવા ગ્રાહકોને સક્ષમ બનાવવા આ પરિવર્તનકારક કિચન એક્સેસરી પ્રસ્તુત કરી છે. પોતાની વિશિષ્ટ ખાસિયતો સાથે નીયો સ્માર્ટ ચિમની તહેવારની આ સિઝનમાં કિચનમાં શ્રેષ્ઠ અનુભવ આપશે.”

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

એનસીબીના વિભાગીય નિયામક તરીકે સમીર વાનખેડેને બીજા છ મહિનાનું એક્સ્ટેંશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com