• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

કોટનમાં 8,900 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.230નો ઉછાળો

by P C KAPADIA
September 21, 2021
in Corporate
0
કોટનમાં 1,30,600 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.430નો ઉછાળો
Share on FacebookShare on Twitter

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ મેન્થા તેલાં નરમાઈઃ કપાસ, રબર, સીપીઓમાં સાર્વત્રિક સુધારાનો સંચારઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 103 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 355 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,43,673 સોદાઓમાં કુલ રૂ.11,462.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 103 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 355 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 69,634 સોદાઓમાં કુલ રૂ.3,558.84 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,355 અને નીચામાં રૂ.46,130 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.46 વધી રૂ.46,324ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.45 વધી રૂ.37,342 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.4,616ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,297ના ભાવે ખૂલી, રૂ.37 વધી રૂ.46,334ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.59,640 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,575 અને નીચામાં રૂ.59,460 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.730 વધી રૂ.60,339 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.665 વધી રૂ.60,562 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.674 વધી રૂ.60,556 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 17,268 સોદાઓમાં રૂ.3,065.78 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 વધી રૂ.229.20 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.55 વધી રૂ.257ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.15 વધી રૂ.706.80 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.3 વધી રૂ.1,449.70 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 34,532 સોદાઓમાં કુલ રૂ.2,724.53 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,276 અને નીચામાં રૂ.5,220 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.31 વધી રૂ.5,241 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.60 ઘટી રૂ.366.60 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 1,856 સોદાઓમાં રૂ.156.19 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,374ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1391 અને નીચામાં રૂ.1374 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.50 વધી રૂ.1,384.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.16,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,235 અને નીચામાં રૂ.16,752 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.13 વધી રૂ.17,109ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,110.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1119 અને નીચામાં રૂ.1108.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.5.80 વધી રૂ.1116 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.20 ઘટી રૂ.911 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.230 વધી રૂ.25,390 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,022 સોદાઓમાં રૂ.1,679.92 કરોડનાં 3,631.592 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 57,612 સોદાઓમાં કુલ રૂ.1,878.92 કરોડનાં 312.308 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.358.30 કરોડનાં 15,760 ટન, જસતના વાયદાઓમાં રૂ.420.83 કરોડનાં 16,555 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,358.67 કરોડનાં 19,232.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.804.77 કરોડનાં 5,581.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.123.21 કરોડનાં 6,665 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,520 સોદાઓમાં રૂ.601.05 કરોડનાં 11,45,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,012 સોદાઓમાં રૂ.2,123.48 કરોડનાં 5,75,98,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 5 સોદાઓમાં રૂ.0.14 કરોડનાં 20 ટન અને કોટનના વાયદાઓમાં 328 સોદાઓમાં રૂ.22.52 કરોડનાં 8900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 690 સોદાઓમાં રૂ.24.88 કરોડનાં 270.36 ટન, રબરના વાયદાઓમાં 63 સોદાઓમાં રૂ.1.18 કરોડનાં 70 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 770 સોદાઓમાં રૂ.107.47 કરોડનાં 9,750 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,582.136 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 703.366 ટન, એલ્યુમિનિયમમાં 20,355 ટન, જસત વાયદામાં 9,790 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,767.500 ટન, નિકલ વાયદામાં 2,6970 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,280 ટન, ક્રૂડ તેલમાં 4,22,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,40,10,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 160 ટન, કોટનમાં 56950 ગાંસડી, મેન્થા તેલમાં 486 ટન, રબરમાં 65 ટન, સીપીઓમાં 81,500 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 2,014 સોદાઓમાં રૂ.172.25 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 778 સોદાઓમાં રૂ.60.86 કરોડનાં 884 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,236 સોદાઓમાં રૂ.111.39 કરોડનાં 1,400 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,827 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 784 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,735ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,809 અને નીચામાં 13,706ના સ્તરને સ્પર્શી, 103 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 51 પોઈન્ટ વધી 13,782ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,860ના સ્તરે ખૂલી, 355 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 110 પોઈન્ટ વધી 15,938ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 18,369 સોદાઓમાં રૂ.1,784.76 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.430.01 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.66.27 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,287.22 કરોડનાં કામકાજ થયાં હતાં.

  • નૈમિષ ત્રિવેદી
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
છઠ્ઠો લોનાવાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા 2021 ઑનલાઇન યોજાશે

છઠ્ઠો લોનાવાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા 2021 ઑનલાઇન યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com