• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 21, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલમાં 12,16,100 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ

by P C KAPADIA
September 6, 2021
in Corporate
0
ક્રૂડ પામતેલમાં 36,730 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર
Share on FacebookShare on Twitter

સોનાના વાયદાના ભાવમાં રૂ.112નો ઘટાડોઃ ચાંદીમાં રૂ.80ની વૃદ્ધિઃ કોટનમાં સેંકડા ઘટ્યાઃ સીપીઓ ઢીલુઃ મેન્થા તેલ, રબરમાં સુધારાનો સંચારઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 75 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 70 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 93,364 સોદાઓમાં કુલ રૂ.7,559.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.112 ઘટ્યો હતો, જ્યારે ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂ.80ની વૃદ્ધિ ભાવમાં થઈ હતી. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને જસત વધ્યા હતા, જ્યારે તાંબુ, નિકલ અને સીસું ઢીલાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં 12,16,100 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.23ની નરમાઈ હતી, જ્યારે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં સેંકડા ઘટ્યા હતા. સીપીઓના વાયદા ઢીલાં હતાં, જ્યારે રબર અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 75 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 70 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 38,542 સોદાઓમાં કુલ રૂ.2,355.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,433ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,497 અને નીચામાં રૂ.47,394 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.112 ઘટી રૂ.47,412ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.38 ઘટી રૂ.38,121 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.4,737ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,534ના ભાવે ખૂલી, રૂ.89 ઘટી રૂ.47,445ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,377 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,513 અને નીચામાં રૂ.65,191 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 વધી રૂ.65,289 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.91 વધી રૂ.65,453 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.95 વધી રૂ.65,452 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 8,940 સોદાઓમાં રૂ.1,562.30 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.40 વધી રૂ.217 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.246ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.25 ઘટી રૂ.713.10 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.12.8 ઘટી રૂ.1,464.30 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.182ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 22,156 સોદાઓમાં કુલ રૂ.1,630.10 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,014ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,043 અને નીચામાં રૂ.4,990 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.23 ઘટી રૂ.5,039 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.30 વધી રૂ.348 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 1,433 સોદાઓમાં રૂ.197.27 કરોડનાં કામકાજ થયા હતા. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,151.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1157.30 અને નીચામાં રૂ.1136 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.60 ઘટી રૂ.1139.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.80 વધી રૂ.965.90 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.120 ઘટી રૂ.25,710 બોલાઈ રહ્યો હતો. રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,630ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,921 અને નીચામાં રૂ.17,625 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.72 વધી રૂ.17,814ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,601 સોદાઓમાં રૂ.1,403.97 કરોડનાં 2,9588 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 30,941 સોદાઓમાં કુલ રૂ.951.94 કરોડનાં 145.451 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.201.10 કરોડનાં 9,280 ટન, જસતના વાયદાઓમાં રૂ.117.76 કરોડનાં 4,785 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.529.84 કરોડનાં 7,422.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.591.80 કરોડનાં 4,054.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.121.80 કરોડનાં 6,670 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,719 સોદાઓમાં રૂ.610.21 કરોડનાં 12,16,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,437 સોદાઓમાં રૂ.1,019.89 કરોડનાં 2,93,76,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 184 સોદાઓમાં રૂ.13.43 કરોડનાં 5225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 180 સોદાઓમાં રૂ.7.31 કરોડનાં 75.96 ટન, રબરના વાયદાઓમાં 29 સોદાઓમાં રૂ.0.53 કરોડનાં 30 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,040 સોદાઓમાં રૂ.176 કરોડનાં 15,370 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,485.817 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 418.723 ટન, એલ્યુમિનિયમમાં 13,990 ટન, જસત વાયદામાં 5,570 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,7200 ટન, નિકલ વાયદામાં 2,7840 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,960 ટન, ક્રૂડ તેલમાં 5,06,400 બેરલ અને નેચરલ ગેસમાં 2,77,85,000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 46250 ગાંસડી, મેન્થા તેલમાં 466.92 ટન, રબરમાં 82 ટન, સીપીઓમાં 62,290 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 707 સોદાઓમાં રૂ.56.67 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 333 સોદાઓમાં રૂ.25.29 કરોડનાં 353 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 374 સોદાઓમાં રૂ.31.38 કરોડનાં 398 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,533 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 720 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,378ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,378 અને નીચામાં 14,303ના સ્તરને સ્પર્શી, 75 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ ઘટી 14,321ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,778ના સ્તરે ખૂલી, 70 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 27 પોઈન્ટ ઘટી 15,787ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 21,586 સોદાઓમાં રૂ.1,757.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.198.34 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.23.23 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,535.43 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું

સોનાના વાયદાના ભાવમાં રૂ.172 અને ચાંદીમાં રૂ.833ની નરમાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com