Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the jnews domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home2/attitud2/public_html/chhapooo/wp-includes/functions.php on line 6121
Warning: Cannot modify header information - headers already sent by (output started at /home2/attitud2/public_html/chhapooo/wp-includes/functions.php:6121) in /home2/attitud2/public_html/chhapooo/wp-content/plugins/gtranslate/gtranslate.php on line 84
Warning: Cannot modify header information - headers already sent by (output started at /home2/attitud2/public_html/chhapooo/wp-includes/functions.php:6121) in /home2/attitud2/public_html/chhapooo/wp-includes/feed-rss2-comments.php on line 8
Comments for Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/
News in GujaratiWed, 08 May 2024 07:18:45 +0000
hourly
1 https://wordpress.org/?v=6.8.1
Comment on આત્મનિર્ભર ભારત: આઈએનએસ વિક્રાંત પર રાત્રે મિગ-29કેનું સફળ લેન્ડિંગ by આઈએનએસ વિક્રમાદિત્ય પર વેસ્ટર્ન ફ્લીટ અવૉર્ડ - 2024 સમારોહનું આયોજન - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/atmanirbhar-india-successful-night-landing-of-mig-29k-on-ins-vikrant#comment-161
Wed, 08 May 2024 07:18:45 +0000https://chhapooo.com/?p=3185#comment-161[…] અવૉર્ડ્સ નાઇટ 2024નું આયોજન કારવાર ખાતે આઈએનએસ વિક્રમાદિત્ય પર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં […]
]]>
Comment on ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ : ફાઇનલમાં ભાવિના પટેલને મળ્યો સિલ્વર મેડલ by મુંબઈના જિમખાનાઓ વચ્ચે રમાયેલા ઓલિમ્પિયામાં હિન્દુ જિમખાનાનો ધમાકેદાર દેખાવ - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/indias-first-medal-at-tokyo-paralympics-bhavina-patel-wins-silver-in-final#comment-160
Wed, 08 May 2024 06:11:19 +0000https://chhapooo.com/?p=1365#comment-160[…] કરવામાં આવ્યો હતો. જેમાંથી આઠ રમતો ટેબલ ટેનિસ, ટેનિસ, બિલિયર્ડ-સ્નૂકર, […]
]]>
Comment on મુંબઈ સહિત એમએમઆરમાં ગરમીની લહેર by મુંબઈના જિમખાનાઓ વચ્ચે રમાયેલા ઓલિમ્પિયામાં હિન્દુ જિમખાનાનો ધમાકેદાર દેખાવ - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/heat-wave-in-mumbai-and-mmr-area#comment-159
Wed, 08 May 2024 06:11:04 +0000https://chhapooo.com/?p=3737#comment-159[…] મુંબઈમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે એવા સમયે એનએસસીઆઈ ખાતે યોજાયેલા રમતોત્સવને કારણે મુંબઈ સ્પોર્ટ્સમય બની ગયું હતું. મુંબઈના વિખ્યાત જિમખાનાઓ વચ્ચે ઓલિમ્પિક સ્તરના ખેલ મહોત્સવ NSCI ઓલિમ્પિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના ઇતિહાસમાં કદાચ પહેલીવાર જેનું આયોજન થયું હતું એ ઇન્ટર ક્લબ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં તળ મુંબઈ અને પરાની અનેક સ્પોર્ટ્સ ક્લબ ભાગ લીધો હતો. મુંબઈના સૌથી જૂના જિમખાનાઓમાંના એક પી. જે. હિન્દુ જિમખાનાના ખેલાડીઓ પણ ઓલિમ્પિયામાં ભાગ લઈ જિમખાનાનું નામ રોશન કર્યું હતું. તાજેતરમાં ઓલિમ્પિયામાં ભાગ લેનારા ખેલાડીઓ અને વિજેતાઓને સન્માનવા હિન્દુ જિમખાનાના સંચાલકોએ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. […]
]]>
Comment on T20 વર્લ્ડ કપ 2024 માટે યુએસએની ટીમ : અનેક ભારતીય ખેલાડીઓ સામેલ by ભારતીય મહિલા અને પુરુષોની 4x400 મીટર રીલે ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્લૉલિફાઇ - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/usa-squad-for-t20-world-cup-2024-many-indian-players-included#comment-158
Mon, 06 May 2024 10:56:21 +0000https://chhapooo.com/?p=3770#comment-158[…] ભારતીય મહિલા અને પુરુષોની 4×400 મીટર રીલે ટીમ સોમવારે બહામાસના નાસાઉ ખાતે ખાતે રમાઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ રીલેમાં બીજા રાઉન્ડમાં બીજું સ્થાન મેળવી પેરિસ ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ થઈ હતી. રૂપલ ચૌધરી, એમ.આર. પૂવમ્મા, જ્યોતિકા શ્રી દાંડી અને શુભા વેંકટેશને 3.29.35માં અંતર પૂરૂં કરી પહેલી હીટમાં જમૈકા (3.28.54) બાદ બીજું સ્થાન મેળવી પેરિસની ટિકિટ કન્ફર્મ કરી હતી. […]
]]>
Comment on મલ્લિકાર્જુન ખરગેએ વડા પ્રધાન પર કરેલી વિવાદિત ટિપ્પણી કૉંગ્રેસને ભારે પડશે? by ઝારખંડના પ્રધાનના પીએના નોકરના ઘરમાંથી મળ્યા કરોડો રૂપિયા - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/will-mallikarjun-kharges-controversial-comment-on-prime-minister-harm-congress-2#comment-157
Mon, 06 May 2024 10:11:49 +0000https://chhapooo.com/?p=3140#comment-157[…] ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ટેન્ડર કમિશન ગોટાળા મામલે ઈડીએ કાર્યવાહી કરી રહી છે. આ મામલે મની લૉન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ પીએમએલએ અંતર્ગત છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા. એ સાથે ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરના નોકરને ત્યાં તપાસ કરતા 25 કરોડ રોકડા મળી આવ્યા હતા. […]
]]>
Comment on અમદાવાદની હાર માટે જય શ્રી રામ અને ડીજેનું બહાનું, તો ઑસ્ટ્રલિયા સામે કેમ હાર્યું પાકિતાન? by મતદાનના એક દિવસ પહેલાં અમદાવાદની વિવિધ સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/jai-shri-ram-and-djs-excuse-for-ahmedabads-defeat-then-why-pakistan-lost-against-australia#comment-156
Mon, 06 May 2024 08:16:26 +0000https://chhapooo.com/?p=3431#comment-156[…] અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. જેમાં અમદાવાદમાં અનેક સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. તેમાં બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલોમાં સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન મોદીના મતદાન સ્કૂલ મથકમાં તતાકાલિક બંદોબસ્ત વધારી દેવાયો છે. આવતીકાલે વડા પ્રધાન મોદી રાણીપ ખાતે તેમનો મત આપવા આવશે. […]
]]>
Comment on સુરતના હીરાબજારના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ કરી આપમાં એન્ટ્રી by સુરતથી મૌલવીની ધરપકડ : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/mahesh-savani-a-well-known-businessman-from-surats-diamond-market-made-an-entry-in-aap#comment-155
Sun, 05 May 2024 06:44:00 +0000https://chhapooo.com/?p=784#comment-155[…] ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી એક મૌલવીની ધરપકડ કરી છે. સોહેબ અબુ […]
]]>
Comment on ગુજરાત સરકાર અયોધ્યામાં વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરશે by સુરતથી મૌલવીની ધરપકડ : હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/the-gujarat-government-will-construct-a-huge-yatri-bhavan-in-ayodhya#comment-154
Sun, 05 May 2024 06:41:09 +0000https://chhapooo.com/?p=3458#comment-154[…] ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી એક મૌલવીની ધરપકડ કરી છે. સોહેબ અબુ બકર પર હિન્દુવાદી નેતા રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. ઉપરાંત દેશનાં જાણીતા હિન્દુવાદી નેતા પણ તેના ટાર્ગેટમાં હતાં. પોલીસને મૌલવીના મોબાઇલમાંથી નેપાળ અને પાકિસ્તાનના નંબરો પણ મળ્યા છે. આરોપ એ પણ છે કે મૌલવી ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એની પૂછપરછ કરી રહી છે. […]
]]>
Comment on મલ્લિકાર્જુન ખરગેએ વડા પ્રધાન પર કરેલી વિવાદિત ટિપ્પણી કૉંગ્રેસને ભારે પડશે? by થોડા દિવસ પહેલાં જ દિલ્હી કૉંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપનાર અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડા
https://chhapooo.com/will-mallikarjun-kharges-controversial-comment-on-prime-minister-harm-congress-2#comment-153
Sat, 04 May 2024 12:55:46 +0000https://chhapooo.com/?p=3140#comment-153[…] કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ […]
]]>
Comment on આવી ગયું વન-ડે વર્લ્ડ કપનું ટાઇમ ટેબલ : 5 ઓક્ટોબરથી ક્રિકેટના મહાકુંભનો શુભારંભ by T20 વર્લ્ડ કપ 2024 માટે યુએસએની ટીમ : અનેક ભારતીય ખેલાડીઓ સામેલ - Chapooo Trusted Gujrati News
https://chhapooo.com/odi-world-cup-2023-schedule-out#comment-152
Sat, 04 May 2024 11:03:43 +0000https://chhapooo.com/?p=3270#comment-152[…] મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે યુએસ ટીમની જાહેરાત કરવામાં […]
]]>